Our Services

Testimonials

HITESH PALKAR

"લેસિક કરાવ્યા પહેલા મને ઘણી તકલીફ પડતી હતી. આઇટી એંજીનિયર તરીકે મારે કોમ્પુટર રિલેટેડ કામ રહેતું. નાના પાર્ટસ ચશ્મા વગર દેખાતા નહોતા. ઘણો થાક લાગતો, આંખ ને આરામ નતુ મળતું. લેસિક કરાવ્યા પછી ઘણી રાહત થઈ ગઈ, ડૉ ગિરીશ જેઠવા સર નું માર્ગદર્શન મળ્યુ. ઓપરેશન કરાવવાની હિમ્મત આવી. ઓપરેશન કરાવી લીધું. આજે દરેક કોમ્પુટર નું કામ ચશ્મા વગર થઈ શકે છે. થાક પણ લાગતો નથી, નવું જીવન આપવા બદલ જેઠવા સર નો આભાર."

Read more >

PAYAL PARMAR

"મારે બંને આંખે સિલિન્ડરિકલ નંબર-1.50 હતા ચશ્માં વગર બધું ઝાંખું  લાગે એટલે ચશ્માં પેરવા પડે જેથી બધું બરાબર દેખાય. વધારે તો કમ્પ્યુટર નુ કામ કરવાનું જે ચશ્માં પેરિયા વગર તો કરી જ  ના શકાય પણ મને ચશ્માં પેરવાથી તકલીફ પડતી હતી કોઈ જગ્યા એ  લગ્ન માં ગયા હોય તો મેક અપ ના થાય ચશ્માં વાળો ચેહરો સારો ના લાગે ઘણી બધી તકલીફ લાગે એટલા માટે મેં લેસિક સર્જરી કરવાનું વિચારીયું.લેસિક સર્જરી પછી બંને આંખ ના નંબર નીકળી ગયા એટલુ સરસ દેખાય સેજ પણ જોવામાં  તકલીફ પડી નહિ. મારી સર્જરી કરી ત્યારે અને સર્જરી કરીયા પછી પણ કોઈ પણ જાતની તકલીફ પડી નથી. 2014 માં લેસિક સર્જરી કરાવી 6 વર્ષ થયા કોઈ તકલીફ નથી. I am so really really happy for lasik surgery..."

Read more >

PRAGNESH PATEL

"અકાઉંટેંટ હોવાને કારણે કોમ્પુટર નો ઉપયોગ ખૂબ જ રહેતો અને નંબર પણ વધારે હોવાને કારણે કામ કરવામાં મજા આવતી નહોતી. ચશ્મા વગર દેખાતું નહોતું. ચશ્મા ગમે ત્યાં મુકાઇ જાય ત્યારે પરેશાની ઘણી થતી. મારા પરિવાર ને મારા ગુસ્સાનું ભોગ બનવું પડતું. હું કંટાળી ગયો હતો. મારા મિત્ર દ્વારા મને લેસિક ઓપરેશન ની જાણ થઈ અને એમાં નામ સૌથી પહેલા ડૉ. ગિરીશ જેઠવા સર નું આવ્યું. હું એમને ત્યાં તપાસ કરાવવા ગયો, હોસ્પિટલ ની ચોખાઈ જોઈ મને લાગ્યું કે હું અમેરિકા પહોચી ગયો કે શું ? ત્યાં ઓપરેશન કરાવવાનું મન થયું ને ઓપરેશન થઈ ગયું. આજે ચશ્મા વગર દેખાય છે ઘરમાં મારી લીધે શાંતિ છે. જેઠવા સાહેબ નો આભાર "

Read more >
Patient Speak